નવી દિલ્હી : ભૂતપુર્વ ચેમ્પિયન મીરાબાઇ ચાનૂએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આગ્રહ કર્યો છે કે, તેને વિદેશી કોચ આપવામાં આવે જેથી તેને ઇજાથી બહાર નિકળવામાં મદદ મળે.
મીરાબાઇ ચાનૂએ TOPS સમિતિને વિદેશી કોચનો આગ્રહ રાખ્યો - ભારોત્તોલન
મીરાબાઇ ચાનૂએ કહ્યું, 'ભારોત્તોલનમાં ઇજાની કેટલીક આશંકા રહેતી હોય છે. જેથી મેં લોકડાઉન પહેલા ટોપ સમિતિ પાસેથી કોચનો આગ્રહ કર્યો હતો.’
મીરાબાઇ ચાનૂએ TOPS સમિતિને વિદેશી કોચનો આગ્રહ રાખ્યો
25 વર્ષની ભારત્તોલનની ખેલાડીએ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજના હેઠળ આગ્રહ કર્યો છે. જેને ભારતીય ભારોત્તોલન મહાસંધને કોરોના વાઇરસની મહામારીના કારણે ભારત દ્રારા લાગુ કરાયેલા લોકડાઉન પહેલા માર્ચમાં સાઇની પાસે મોકલવામાં આવી હતી.
કમરમાં થયેલી ઇજાના કારણે ગત વર્ષે મીરાબાઇએ કહ્યું, 'ભારોત્તોલનમાં ઇજાની આશંકા રહેતી હોય છે. જેથી મે લોકડાઉન પહેલા ટોપ સમિતિ પાસેથી કોચનો આગ્રહ કર્યો હતો.’