નવી દિલ્લી મનીષા કલ્યાણ યૂઈએફએ (UEFA) વુમન ચેમ્પિયન લીગ રમવાવાળી પહેલી ભારતીય ફૂટબોલર બની. એમણે સાઈપ્રસમાં યૂરોપીય ક્લબ ટૂર્નામેન્ટમાં અપોલો લેડીઝ એફસીમાં શરૂઆત કરી.મનીષા સાઈપ્રસની મરેલીના જાર્જીયાની જગ્યાએ 60મી મીનીટમાં મેદાનમાં ઉતરી.અપોલો લેડીઝ એફ સી(APPOLO LADIES F C)ને લાટવિયાના ટોચના ક્લબ એસ એફ કે રીગાને 3-0 થી હરાવી દીધા હતા.
UEFA વુમન ચેમ્પીયન લીગ રમનારી પ્રથમ ભારતીય મહિલા બની મનીષા કલ્યાણ
મનીષા કલ્યાણ સાઈપ્રસમાં યૂરોપિય ક્લબ ટૂર્નામેન્ટમાં અપોલો મહિલા એફસીથી શરૂઆત કરી અને 60મી મિનિટમાં રમવાનો મોકો મળ્યો હતો. પણ મનીષા કોઈ ગોલ કરી શકી નહીં તેમણે યુરોપીય લીગ મે કદમ મૂકતા જ ઈતિહાસ રચી દિધો. Indian Footballer Manisha Kalyan, Manisha play uefa women champions league, manisha kalyan
આ પણ વાંચો26/11નો આતંકી હુમલો: ઘટનાને 12 વર્ષ વિતવા છતાં મૃતક માછીમારોના પરિજનો સરકારી સહાયથી વંચિત
સર્વશ્રેષ્ઠ મહિલા ફૂટબોલર 20 વર્ષની મનીષા કલ્યાણ કોઈ વિદેશી ક્લબ સાથે કરાવવાળી ચોથી ભારતીય મહિલા છે.એમણે રાસ્ટ્રીય મહિલા ટીમ માટે અને ભારતીય મહિલા લીગમાં ગોકુલમ કેરલ માટે સારૂ પ્રદર્શન કર્યુ હતું.એમણે 2021-22માં એ,આઈ,એ,એફ (AIFF)દ્રારા સર્વશ્રેષ્ઠ મહિલા ફૂટબોલરનો એવોર્ડ મળ્યો હતો. મનીષાએ બ્રાઝીલની સામે એક આંતરરાષ્ટ્રીય મેચમાં ગોલ કરીને પ્રસિધ્ધી મેળવી હતી.હવે અપોલો ટીમની ટક્કર 21 મી ઓૂગષ્ટે એફ,સી જ્યૂરીખ ફ્રાઉનની સામે થશે.