ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોવિડ-19: ભારતીય ઓલમ્પિક સંઘે PM રાહત ફંડમાં 71 લાખનું યોગદાન આપ્યું - દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર

ભારતીય ઓલમ્પિક સંઘે (IO)કોરોના વાઈરસ વિરુદ્ધ લડાઈમાં વડાપ્રધાન રાહત ફંડમાં 71,14,002 રૂપિયા જમા કરાવ્યા છે.

ભારતીય ઓલમ્પિક સંઘ
ભારતીય ઓલમ્પિક સંઘ

By

Published : Apr 3, 2020, 3:51 PM IST

નવી દિલ્હીઃ ભારતીય ઓલમ્પિક સંઘ સહિત તમામ રાષ્ટ્રીય ખેલ મહાસંઘો, રાજ્ય ઓલમ્પિક સંઘ અન્ય મહાસંઘોએ કોવિડ-19ની લડાઈમાં મદદરૂપ બન્યા છે. તેઓએ વડાપ્રધાન રાહત ફંડમાં પોતાની અનૂકુળતા પ્રમાણે યોગદાન આપી રહ્યાં છે.

IOએ એક નિવેદનમાં જણવાવ્યું હતું કે,આ પકડારપૂર્ણ સમયમં રાષ્ટ્રીય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓલમ્પિક પરિવાર એક સાથે આવી રહ્યાં છે.

BCCIએ 51 કરોડ રૂપિયા આપ્યા....

ભારતીય ઓલમ્પિક સંઘ સિવાય હૉકી ઈન્ડિયા અને અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (AIFF)એ 25-25 લાખ રૂપિયા અને BCCIએ 51 કરોડ રૂપિયા આપ્યા વડાપ્રધાન રાહત ફંડમાં યોગદાન આપ્યું હતું.

રમત-ગમત ક્ષેત્રે આ હસ્તીઓ આપ્યું રાહત ફંડમાં યોગદાન.....

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી, દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, શટલર પીવી સિંધુ અને એથલીય નીરજ ચોપડા અને હિમા દાસ સહિત અનેક ભારતીય ખેલીડીઓએ લોકોની મદદ માટે વડાપ્રધાન રાહત ફંડમાં યોગનજાન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details