ગુજરાત

gujarat

ETV Bharat / sports

વોલીબૉલ: ચાહકોનો ઉત્સાહ થયો બમણો, ફાઇનલમાં ભારત પાકિસ્તાન આમને-સામને - ફાઇનલમાં ભારત પાકિસ્તાન આમને-સામને

કાઠમંડુ: ભારત અને પાકિસ્તાને પોતાની સેમીફાઇનલ મેચ જીતીને દક્ષિણ એશિયાઈ મેચમાં પુરૂષ વોલીબોલ સ્પર્ધાની ફાઈનલમાં જગ્યા બનાવી છે, આ ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે મંગળવારના રોજ રમાશે.

ફાઇનલમાં ભારત પાકિસ્તાન આમને-સામને
ફાઇનલમાં ભારત પાકિસ્તાન આમને-સામને

By

Published : Dec 1, 2019, 6:43 PM IST

ભારતે શ્રીલંકાને સેમીફાઇનલ મેચમાં 27-25, 25-19, 21-25, 25-21થી હાર આપી હતી.

જ્યારે પાકિસ્તાને પોતાની બીજી સેમીફાઇનલમાં બાગ્લાદેશને 25-15, 25-21, 26-24થી હારાવ્યું છે.

આ પણ વાંચોઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટમાં સટ્ટો રમતા 4ની ધરપકડ

મહિલા વર્ગની ફાઇનલમાં પણ ભારત પહોચી ચુક્યું છે. ભારત પુરૂષ અને મહિલા વર્ગમાં ચેમ્પિયન રહી ચુક્યું છે અને મંગળવારના રોજ મહિલા વર્ગનો સામનો નેપાળ સાથે થશે.

સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમે માલદીવને, જ્યારે નેપાળે શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details