મલેશિયામાં યોજાવા જઈ રહેલી 28મી સુલ્તાન અજલાન શાહ 2019નું આયોજન23 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. જેના માટે રવાના થઈ રહેલા ભારતીય પુરુષ હોકી ટીમ અમે કેપ્ટન મનપ્રીત સિંહ વર્ષની આ પ્રથમ ટૂર્નામેંટને ઉત્સુક જોવા મડી રહી છે.
મલેશિયાના ઈપોહમાં શરૂ થવા જઈ રહેલી આ ટૂર્નામેંટમાં ભારતે પોતાનો પહેલો મેચ એશિયાઈ ચૈમ્પિયન જાપાન સાથે રમવાનો છે. બન્ને ટીમોંનીઆ પહેલા આગલા વર્ષે યાજાયેલી એશિયાઈ ચૈમ્પિયંસ ટ્રૉફીમાં ટક્કર જોવા મડીહતી આ ટૂર્નામેંટ માટે રવાના થયા પહેલા ભારતીય કેપ્ટન મનપ્રીત સિંહે કહ્યું, "સીઝનનાં પહેલા ટૂર્નામેંટની સકારાત્મક શરુઆત કરવા માટે અમે ઉત્સુક છીએ.આમાં સારો દેખાવ ભુવનેશ્વરમાં FIHમેન્સ સીરીઝ ફાઇનલમાં મદદ કરશે.