રાની રામપાલની કેપ્ટનશીપ હેઠળ રમાનાર મહિલા સીનિયર ટીમ 15 જૂનથી હિરોશિમામાં રમાનારી FIH મહિલા સીરિઝ ફાઈનલમાં નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય પુરૂષ હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે કહ્યું કે, “અમે બધા ભારતની જર્સી પહેરવામાં ખુબ ગર્વ અનુભવીએ છીએ. કેટલાક યુવા ખેલાડીઓ મહેનત કરે છે. કારણ કે, ભારતીય ટીમની જર્સી પહેરવાની તક મળે. જેમાં તેમની હૉકી ઈન્ડિયા પ્લેઈંગ નંબર પણ સામાવેશ હોય. કેટલાક ખેલાડી ભાગ્યશાળી છે. જે આ મુકામ સુધી પહોંચી અને સફળતા મેળવે છે.”
ભારતીય હૉકી ટીમની નવી જર્સી થઈ લૉન્ચ, જુઓ ફોટોઝ - SPORTSnews
ન્યૂઝ ડેસ્કઃ ભારતીય હૉકી ટીમની આ જર્સી ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ પહેલા કરવામાં આવી છે. મનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળ પુરૂષ હૉકી ટીમ 6 જૂનથી ભુવનેશ્વરમાં રમાનાર FIH પુરૂષ સીરિઝ ફાઈનલમાં નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે.
INDએ હૉકી ટીમની નવી જર્સી કરી લૉન્ચ જુઓ ફોટા
કિટનું દરેક ખેલાડીના દિલમાં મહત્વનું સ્થાન છે. FIH પુરૂષ સીરિઝ ફાઈનલ ભુવનેશ્વર ઓડિશા 2019માં જર્સી પહેરવાને લઈ રોમાંચિત છે.