ભારતની ગુરજીત કૌરે 2, નવનીત કૌર અને કેપ્ટન રાની રામપાલે 1-1 ગોલ કર્યો છે. ચિલીની ખેલાડી કૈરોલિના ગાર્સિયા અને મેનુએલા અરોજ ગોલ ફટકાર્યો છે.
FIH મહિલા હોકી સીરિઝ : ચિલીને હરાવી સેમીફાઈનલમાં પહોંચી ભારતીય ટીમ - #FIHSeriesFinal
હિરોશિમા : ભારતીય મહિલા હોકી ટીમ FIH સીરીઝના સેમીફાઈનલ મુકાબલામાં ચિલીને 4-2થી હાર આપી સીરીઝની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.આ સાથે જ ટોક્યો ઓલિમ્પિક ક્વોલીફાયરના અંતિમ રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે.
ચિલીને હરાવી ફાઈનલમાં પહોંચી ભારતીય ટીમ
આ ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારતીય ટીમનો મુકાબલો રુસ અને જાપાન વચ્ચે રમનારી બીજી સેમીફાઈનલની વિજેતા ટીમ સાથે થશે.
Last Updated : Jun 23, 2019, 8:05 PM IST