કોલકાતા: વિવેકાનંદ યુવા ભારતી ક્રીરાંગન તરીકે જાણીતા સોલ્ટ લેક સ્ટેડિયમમાં 9 જૂનના રોજ અફઘાનિસ્તાન સામે 2022 FIFA વર્લ્ડકપની એશિયન ક્વોલિફાયર મેચ યોજાશે. એશિયન ક્વોલિફાયર્સના ગ્રુપ-Eમાં ચોથા સ્થાને રહેલી ભારતે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે 1-1થી ડ્રો કરી હતી. જોકે, તેઓ બંને 1-2 અને 0-1થી ઓમાન સામે હારી ગયા હતાં.
ભારત-અફઘાનિસ્તાન વચ્ચે રમાશે FIFA વર્લ્ડકપ ક્વોલિફાય મેચ - વર્લ્ડ કપ ક્વોલીફાય
ભારતીય ટીમને આવનારા રાઉન્ડમાં પહોંચવા માટે કતાર, બાગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેની ત્રણેય મેચ જીતવી જરૂરી બની છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે FIFA વર્લ્ડ કપ ક્વોલીફાય મેચ
ભારતીય ટીમને આવનારા રાઉન્ડમાં પહોંચવા માટે કતાર, બાગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેની ત્રણેય મેચ જીતવી જરૂરી છે.