ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના નવ શહેરોમાં યોજાશે વિમેન્સ વર્લ્ડ કપ મેચ - 2 જુદા જુદા જુથના સભ્યો દ્વારા રીતે યોજાશે

આ પહેલો વર્લ્ડ કપ હશે જે 2 જુદા જુદા જુથના સભ્યો દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવશે. 2006માં ઑસ્ટ્રેલિયા એશિયન કૉન્ફેડરેશનમાં સામેલ થયું હતું. જ્યારે, ન્યુઝીલેન્ડ ઓસેનિયા કૉન્ફેડરેશનનો સભ્ય છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના નવ શહેરોમાં યોજાશે વિમેન્સ વર્લ્ડ કપ મેચ
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના નવ શહેરોમાં યોજાશે વિમેન્સ વર્લ્ડ કપ મેચ

By

Published : Apr 1, 2021, 2:36 PM IST

  • 2023 મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના નવ શહેરોમાં રમાશે
  • પહેલો વર્લ્ડ કપ કે જે 2 જુદા જુદા જુથના સભ્યો દ્વારા રીતે યોજાશે
  • 2006માં ઑસ્ટ્રેલિયા એશિયન કૉન્ફેડરેશનમાં સામેલ થયું હતું

સિડની: વિમેન્સ વર્લ્ડ કપ ફૂટબોલ 2023 મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના નવ શહેરોમાં રમાશે. પ્રથમ મેચ ઑકલેન્ડના ઇડન પાર્કમાં જ્યારે, અંતિમ મેચ સિડનીના સ્ટેડિયમ ઑસ્ટ્રેલિયામાં રમાશે. ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બન્ને સેમિફાઇનલનું આયોજન કરશે.

આ પણ વાંચો:સંકુચિત રાજકારણે આપણી ખેલ સંસ્થાઓને સડાવી નાખી

વર્લ્ડ કપ સંયુક્ત રીતે યોજાશે

આ પહેલો વર્લ્ડ કપ સંયુક્ત રીતે યોજવામાં આવશેપ હશે જે 2 જુદા જુદા જુથના સભ્યો દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવશે. 2006માં ઑસ્ટ્રેલિયા એશિયન કૉન્ફેડરેશનમાં સામેલ થયું હતું. જ્યારે, ન્યુઝીલેન્ડ ઓસેનિયા કૉન્ફેડરેશનનો સભ્ય છે. વર્લ્ડ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફાના જણાવ્યા અનુસાર, મહિલા વર્લ્ડ કપ 2023 મેચ ઍડિલેડ, ઑકલેન્ડ, બ્રિસ્બેન, ડ્યુનેડિન, હેમિલ્ટન, મેલબોર્ન, પર્થ, સિડની અને વેલિંગ્ટનમાં રમાશે.

આ પણ વાંચો:કોચ હબાસ ATK મોહન બાગાનના કોચ તરીકે યથાવત રહેશે

ABOUT THE AUTHOR

...view details