- કોચ સુરેશ બત્રાના અચાનક નિધનથી સૌ સ્તબ્ધ
- કોહલીને નાનપણમાં આપી હતી ટ્રેનિંગ
- થોડા દિવસથી એક શાળામાં આપી રહ્યાં હતાં કોચિંગ
દિલ્હી: ક્રિકેટ જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે ક્રિકેટ કોચ સુરેશ બત્રાનું અચાનક નિધન થયું છે. તેમનું મૃત્યુ ત્યારે થયું જ્યારે તેઓ ગુરુવારે પોતાના ઘરમાં પૂજા કરવા બેઠા હતાં, બત્રા ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચુક્યા છે તેઓએ વેસ્ટ દિલ્હી ક્રિકેટ એકેડમીમાં વિરાટને ટ્રેનિંગ આપી હતી બાદમાં રાજકુમાર શર્મા વિરાટના કોચ બન્યા હતાં.
વધુ વાંચો:કોહલી IPLના ઇતિહાસમાં 6,000 રન સુધી પહોંચનાર પ્રથમ બેટ્સમેન બન્યો