ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2020 માં તમે હવે આ પ્લેયરને મેદાન પર નહીં જોઇ શકો - 13મી સીઝન

ન્યુઝ ડેસ્ક : IPL ની 13મી સીઝન માટે કોલકતા ખાતે હરાજી યોજાઇ હતી. જેમાં અનેક પ્લેયરને ફેન્ચાઇઝીઓએ ખરીદ્યા હતા જ્યારે ઘણા પ્લેયરને આ IPLમાં રમવાનો મોકો મળ્યો ન હતો.

IPL 2020 માં તમે હવે આ પ્લેયરને મેદાન પર નહીં જોઇ શકો
IPL 2020 માં તમે હવે આ પ્લેયરને મેદાન પર નહીં જોઇ શકો

By

Published : Dec 19, 2019, 9:19 PM IST

આજરોજ કોલકતા ખાતે IPL ની 13મી સીઝન માટે હરાજી યોજાઇ હતી જેમાં અનેક ખેલાડીઓને ફ્રેન્ચાઇજીઓએ ખદીદ્યા હતાં. જ્યારે આ વખતે ઘણા પ્લેયરને રમવાનો પણ મોકો મળ્યો નથી. જેમાં ભારતના યુસુફ પઠાણ અને સાઉથ આફ્રીકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેઇનને પણ વખતે કોઇ પણ ફ્રેન્ચાઇજીએ બોલી લગાવી ન હતી. જેના કારણે આ વખતે ગત સીઝનમાં રમનારા ઘણા પ્લેયર્સ આ વખતેની IPL 2020 માં રમતા જોવા મળશે નહીં.

આ ઉપરાંત આ સમગ્ર હરાજી દરમિયાન ક્યો પ્લેયર આ IPL 2020 નો હિસ્સો બની શકશે નહીં આવો જુઓ...

નમન ઓઝા
ડેલ સ્ટેયન
ડેનીયલ સેઇમ્સ
કુશલ પરેરા
સાઇ હોપ
મુશફીકર રહીમ
મનઝોત કાલરા
એડમ ઝાંપા
સ્ટુઅર્ટ બિન્ની
હનુમા વિહારી
યુસુફ પઠાણ
એન્ડ્રીયુ ટાઇ
મોહીત શર્મા
કોલીન ડી ગ્રાન્ડહોમ
હોનરીક ક્લેસન
ઇશ સોઢી
ટીમ સાઉથી

ABOUT THE AUTHOR

...view details