ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs NZ: જાડેજાએ ટીમની લાજ રાખી છતા પણ અધુરૂ રહ્યું વર્લ્ડ કપનું સપનુ - new zeland

સ્પોર્ટસ ડેસ્ક: ન્યૂઝીલેન્ડે ભારતને આપ્યો 240 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભુવનેશ્વર કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી આઉટ થયા છે લોકેશ રાહુલ પણ આઉટ થયો છે. વચ્ચે વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચ મંગળવારના રોજ વરસાદના કારણે પુરી થઈ શકી નહોતી, ત્યાર બાદ તે મેચ આજે રિઝર્વ ડે હેઠળ મેચ રમાઈ છે. મૈનચેસ્ટરમાં આજે મેચ શરૂ થઈ હતી. ન્યુઝીલેંન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરતા 46.1 ઓવરમાં 211/5 રન બનાવ્યા હતાં. હવે આજે 23 બોલ રમવાના બાકી હતા, ત્યાં આજે મેચ રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 240 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભુવીએ 3 વિકેટ ઝડપી છે.

ભારત vs ન્યુઝીલેંન્ડ :  મેચ નિર્ધારીત સમયે જ શરૂ થશે, કીવી ટીમ બાકીના 23 બોલ રમશે

By

Published : Jul 10, 2019, 2:30 PM IST

Updated : Jul 10, 2019, 8:02 PM IST

મૈન્ચેસ્ટરમાં વાતાવરણ સાફ છે, સવારે રિઝર્વ ડે ના દિવસે પણ વરસાદ આવવાની સંભાવના દર્શાવી હતી.

ભારત અને ન્યુઝીલેંન્ડ વચ્ચે રમાનાર વર્લ્ડ કપ સેમીફાઇનલ મંગળવારના રોજ વરસાદને કારણે બંધ રહી હતી જે રિઝર્વ ડે તરીકે આજ રોજ રમાશે જ્યાં આવતીકાલે મેચ પુર્ણ થઇ હતી. મેચ પુર્ણ થઇ ત્યારે ન્યુઝીલેંન્ડેને 23 બોલ રમવાના બાકી હતા. જ્યારે ભારતે પુરી 50 ઓવર રમવાની બાકી છે.

Last Updated : Jul 10, 2019, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details