નવી દિલ્હીઃ વસીમ અકરમને કહેવું છે કે, બુમરાહ જેવા ખેલાડીયો જો ભવિષ્યમાં કાઉંટી ક્રિકેટ અને આરામ કરવામાંથી કોઇ એકને પસંદ કરવાની વાત હોય તો તેમને આરામ પસંદ કરવો જોઇએ. બુમરાહને પોતાના શરીરને આરામ આપવો જોઇએ.
વસીમ અકરમની બુમરાહને સલાહ, કહ્યું- તેમને કાઉંટી ક્રિકેટની જગ્યાએ આરામને પસંદ કરવો જોઇએ - બુમરાહ
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમએ કહ્યું કે, ભારતીય ખેલાડી આખું વર્ષ ક્રિકેટ રમે છે. બુમરાહ હાલ ભારત અને દૂનિયાના સર્વશ્રેષ્ઠ બોલર છે. જ્યારે ઇન્ટરનેશનલ મેચ નથી થઇ રહી ત્યારે તેમને આરામ કરવાની જરૂર છે.
વસીમ અકરમની બુમરાહને સલાહ, કહ્યું- તેમને કાઉંટી ક્રિકેટની જગ્યાએ આરામને પસંદ કરવો જોઇએ
વધુમાં ઉમેર્યું કે, પોતાના દેશમાટે ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર અકરમએ કહ્યું કે, તેઓ કોઇ બોલરને ટી-20માં કરવામાં આવેલ તેના પ્રદર્શનના આધારે તેને જજ નથી કરતા.
વધુમાં કહ્યું કે, ટી -20 શાનદાર છે, સારૂ મનોરંજન કરાવે છે. તેમાં મજા છે, પૈસા છે. હું ખેલાડિયોની માટે પૈસાની કિંમત ખબર છે. પણ હું કોઇ પણ બોલરને તેના ટી-20 પ્રદર્શન પર નહી ઓળખતો.