ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઈન્ડિયા-A અને અંડર-19ની ટીમના કોચમાં બદલાવ, જુઓ કોણ છે હવે કોચ પદે - રાહુલ દ્રવિડ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડની જગ્યાએ હવે સીતાંશુ કોટક ઈન્ડિયા-A અને પાર મહામ્બ્રેને અંડર-19 ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરાયા છે.

rahul

By

Published : Aug 29, 2019, 1:27 PM IST

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ હવે ઈન્ડિયા-A અને અંડર-19 ટીમને કોચિંગ નહીં આપે. દ્રવિડને આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં હેડ ઑફ ક્રિકેટ તરીકે નિયુક્ત કરાયા હતાં.

રાહુલ દ્રવિડ

આઈસીસીની રિપોર્ટ પ્રમાણે સીતાંશુ કોટકને ઈન્ડિયા-A અને પારસ મહામ્બ્રેને અંડર-19 ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂંક અપાઈ છે. બંન્નેને આગામી થોડા મહિનાઓ માટે આ પદ આપવામાં આવ્યું છે. દ્રવિડને 2015માં બંને ટીમોના મુખ્ય કોચ બનાવાયા હતા.

ABOUT THE AUTHOR

...view details