નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ ટ્વીટ પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનના ટ્વીટનો જવાબ આપતા આ વાત કહી હતી. મોરિસને મોદીએ ટેગ કરતા ટ્વીટ કર્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો જલવો રહેશે.
#ICCWomensT20WorldCup: PM મોદીનું ટ્વીટ, જાણો શું કહ્યું... - #ICCWomensT20WorldCup
મહિલા T 20 વર્લ્ડકપની ફાઇનલ મેચ મેલબર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. જો ભારતીય ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી તો T 20 વર્લ્ડકપ જીતનારી પ્રથમ ભારતીય ટીમ બનશે. વડાપ્રધાન મોદીએ આશા છે કે, ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે ત્યારે સ્ટેડિયમમાં વાદળી રંગ (ભારતીય ટીમની જર્સી)થી રંગાઇ જશે.
ICC
ઓસ્ટ્રિલિયાના વડાપ્રધાનએ મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે, મોરિસન T-20 વિશ્વકપની ફાઈનલમાં ટકરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ શુભેચ્છા. મહિલા દિવસની અભિનંદન.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સારુ પ્રદર્શન કરનાર ટીમ વિજેતા બનશે. MCGમાં વાદળી રંગથી છવાઇ જશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ફાઈનલ મચે રમાઈ રહી છે. મોટી સંખ્યામાં પ્રેક્ષકો મેચ જોવા ઉપસ્થિત રહ્યાં છે.