એક ટ્વીટર યુઝરે પાકિસ્તાની ફેનના ફોટા ટ્વીટ કરીને લખ્યું કે, સાઉથ આફ્રિકાનો ખેલાડી હર્શલ ગિબ્સ છે.
પાક: PMના સહયોગીએ ઈમરાન ખાનના નામે સચિનનો ફોટો કર્યો શેર, થયા ટ્રોલ - GUJARATI NEWS
નવી દિલ્હી: પાકિસ્તાનના PM ઈમરાન ખાનના વિશેષ સહયોગી નઈમ હલ હક સચિન તેંડુલકરનો એક ફોટો પોસ્ટ કરીને ટ્વીટર પર ટ્રોલર્સના નિશાને આવી ગયા છે. નઈમ ઉલ હકે ટ્વીટર પર સચિન તેંડુલકરનો ફોટો પોસ્ટ કરીને તેના કેપ્શનમાં લખ્યું કે, ઈમરાન ખાન 1969.
પાક: PMના સહયોગીએ ઈમરાન ખાનના નામે સચિનનો ફોટા કર્યો શેર, થયા ટ્રોલ
ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાનના વિશેષ સહયોગી નઈમ ફોટો પોસ્ટ કરતાની સાથે ટ્વીટર પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.
Last Updated : Jun 23, 2019, 12:41 PM IST