ગુજરાત

gujarat

ETV Bharat / sports

ICCએ માઈકલ વૉનની બોલતી કરી બંધ, વિરાટને ગણાવ્યો મહાન ખેલાડી - GUJARAT

સ્પોર્ટ્સ ડેસ્કઃ ICC વર્લ્ડ કપ-2019માં ભારતે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સાથે જીત મેળવીને પોતાની વિજયકૂચની શરૂઆત કરી હતી.

ICCએ માઈકલ વૉનની બોલતી કરી બંધ , વિરાટને કહ્યો મહાન ખેલાડી

By

Published : Jun 6, 2019, 5:24 PM IST

આ મેચ પહેલા ICCએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના 2 ફોટો ટ્વીટ કર્યા હતા. એક ફોટોમાં કોહલીને હૈરી પૉટર દેખાડવામાં આવ્યો છે. જ્યારે બીજા ફોટોમાં કોહલીને કિંગના ડ્રેસમાં દેખાય છે.

આઈ. સી. સી.

આ ફોટો ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉનને પસંદ આવ્યો ન હતો. તેમણે ICC પર સવાલ ઉઠાવ્યો હતો. વૉને સાથે વિરાટ કોહલીની પેન્ટીંગની પણ મજાક ઉઠાવી હતી. વૉને ટ્વિટ કરતા કહ્યુ કે, નિષ્પક્ષતા જેવું કાંઈ જ નથી.

માઈકલ વૉન

વૉને આ ટ્વિટ બાદ ICCએ ટ્વિટ કરતા કરાર જવાબ આપ્યો હતો. ICCએ વિરાટના રેકોર્ડ અને સિદ્ધિઓ વિશે જણાવતા કહ્યુ કે, વૉનને કરાર જવાબ આપ્યો હતો.

આઈ. સી. સી.

ICCએ વિરાટ વિશે કહ્યું કે, તે દુનિયાનો નંબર વન બેટ્સમેન છે.

આઈ. સી. સી.

ABOUT THE AUTHOR

...view details