ગુજરાત

gujarat

ETV Bharat / sports

Aus vs IND, 2nd ODI: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય - બીજી મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2nd ODI મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

2ND ODI
2ND ODI

By

Published : Nov 29, 2020, 10:00 AM IST

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2nd ODI મેચ
  • સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે
  • ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો

સિડની :ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં ભારત સામે સિડની ખાતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પ્રથમ વનડેમાં ભારતને 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 3 મેચની વનડે સીરિઝમાં 1-0થી લીડ પર છે.

હવે બીજી મેચ આ સીરિઝનો ડિસાઈડર મુકાબલો છે.ટોસ જીતી ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન ફિંચે કહ્યું કે, અમે પહેલા બેટિંગ કરશુ. સ્ટોઈનિસ ઈજાગ્રસ્ત હોવાથી આ મેચમાં સામેલ નથી. સ્ટોઈનિસના સ્થાને ટીમમાં મોઈસિસ હેનરિક્સ છે.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: એરોન ફિંચ, ડેવિડ વોર્નર, સ્ટીવન સ્મિથ, માર્નસ લબુશેન, ગ્લેન મેક્સવેલ, મોઝેઝ હેનરિક્સ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ

ભારતની પ્લેઈંગ 11:શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ

ABOUT THE AUTHOR

...view details