ગુજરાત

gujarat

ETV Bharat / sports

બેડમિન્ટન: સૌરભ વર્માએ વિમયનામ ઓપન પોતાના નામે કર્યું - સૌરભ વર્મા

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પુરુષ બેડમિન્ટન ખેલાડી સૌરભ વર્માએ વિયતનામ ઓપનના પુરુષ સિંગલનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. ફાઈનલમાં સૌરભે ચીનના સુન ફી ઝીયાંગને 21-12, 17-21, 21-14થી હરાવી ગેમ જીતી હતી. શનિવારે રમાયેલી સેમીફાઇનલમાં જાપાનના મિનારુ કોગાને 22-20,21-15થી હરાવી ફાઇનલમાં પ્રેવશ મેળવ્યો હતો.

saurabh

By

Published : Sep 15, 2019, 4:23 PM IST

Updated : Sep 15, 2019, 6:39 PM IST

ગત વર્ષે ડચ ઓપન અને કોરિયા ઓપનનું ટાઈટલ જીતીને આ રાષ્ટ્રીય ચેમ્પિયનની ફાઇનલમાં ટક્કર ચીનના સુન ફેઇ શઆંગ સાથે થશે.

સૌરભે આ વર્ષની શરુઆતથી સ્લોવેનિયા અંતરરાષ્ટ્રીયમાં ટાઇટલ જીતીને મિનારુને હરાવ્યો હતો. આ અગાઉ ભારતીય શટલરે સ્થાનિય ખેલાડી ટિએન મિન્હ અનગુએનને હારવી સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. નોંધનીય છે કે, સૌરભે ગત મહિને ચીની તાઇપે ઓપનમાં અંતિમ 16માં હારનો સામનો કરવો પડ્યો હતો. ગુરુવારે રમાયેલા અન્ય મેચમાં સિરિલ વર્મા અને શુભંકર ડેને હારનો સામનો કરવો પડ્યો હતો.

Last Updated : Sep 15, 2019, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details