ગુજરાત

gujarat

ETV Bharat / sports

ચેંપિયન લી ચોંગ વેઇએ મલેશિયા ઓપનથી નામ પરત લીધુ - Gujarat

સ્પોર્ટસ ડેસ્ક: મહાન બેડમિન્ટન ખેલાડી લી ચોંગ વેઇએ કેન્સરની લાંબાગાળાની બામારી બાદ આવતા માસમાં કુઆલાલમ્પુરમાં આયોજીત મલેશિયા ઓપનમાંથી પોતાનું નામ પરત લીધુ છે.

ફાઇલ ફોટો

By

Published : Mar 21, 2019, 7:59 AM IST

મલેશિયાના મહાન બેડમિન્ટન ખેલાડી લી ચોંગ વેઇ કેન્સરની સારવાર લીધા બાદ આવતા મહિને કુઆલાલમ્પુરમાં યોજાવનારી મલેશિયા ઓપનમાંથી પોતાનું નામ પરત લીધું છે. લી ને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે.

મલેશિયાઇ બેટમિન્ટન સંધએ કહ્યું કે, પોતાના શરીર પર વધારે વજન ન આવવા દેવાના કારણે લીએ આગામી મલેશિયા ઓપન ન રમવાનો નિર્ણય કર્યો છે. અમે ઇચ્છે છીએ કે તેમને રિકવરી માટે સમય આપવામાં આવે. જણાવી દઇએ કે તેમને નાકના કેન્સરની ખબર પડી ત્યારથી તે ઓલંપિક સીલ્વર મેડલથી તે જુલાઇથી જ બેટમિન્ટનથી દુર છે.

તેમણે અગાઉ માર્ચમાં ઓલ ઇંગ્લૈંડ ઓપનમાંથી પોતાની વાપસી માટે યોજનાઓ બનાવી હતી. પરતું પછી રિકવરી માટે મલેશિયા ઓપનમાંથી પોતાનું નામ પરત લીધુ છે.

ABOUT THE AUTHOR

...view details