ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આમિરખાનની "લાલ સિંહ ચડ્ઢા" 2020માં ક્રિસમસ પર થશે શકે છે રિલીઝ - FILM

મુંબઇ: સુપરસ્ટાર આમિરખાનની આગામી ફિલ્મ "લાલ સિંહ ચડ્ઢા" ક્રિસમસ પર રિલીઝ થશે. જેની જાહેરાત વાયાકોમ 18 સ્ટૂડિયોએ શનિવારે કરી હતી.

આમિરખાનની "લાલ સિંહ ચડ્ઢા" ક્રિસમસ પર થશે રિલીઝ

By

Published : May 5, 2019, 9:42 AM IST

આમિરખાન પ્રોડક્શન અને વાયકોમ 18 મોશમ પિક્ચર્શ દ્વારા નિર્મિત આ ફિલ્મ, ટોમ હૈંક્સની 1994ની ક્લાસિક" ફોરેસ્ટ ગમ્પ" ની હિંન્દી રીમેક છે.

"સીક્રેટ સુપરસ્ટાર"ના નિર્માતા અદ્નેત ચંદન આ ફિલ્મનું ડાયરેક્શન કરી રહ્યા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અભિનેતા અને લેખક અતુલ કુુલકર્ણીએ લખી છે.

એક્ટરે જણાવ્યું કે, તે "લાલ સિંહ ચડ્ઢા"ના અભિનયમાં 20 KG જેટલુ વજન ઉતારશે અને ફિલ્મના કેટલાક ભાગમાં પાઘડી પણ પહેરશે.

ફિલ્મની શૂટિંગ ઓક્ટોમ્બરમાં શરૂ કરવાની ધારણા સેવાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details