ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Sapna Chaudhary photoshoot: બ્લેક ગાઉનમાં હૉટ ફોટોશૂટ - ગાયિકા સપના ચૌધરી

પ્રસિદ્ધ હરિયાણવી ડાન્સર અને સિંગર સપના ચૌધરી (Dancer Sapna Chaudhri)એ તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું છે. આમ તો ફેશન ફોટોશૂટ કંઇ નવી વાત નથી પણ સપના ચૌધરીએ કરાવેલું ફોટોશૂટ ચાહકોની કોમેન્ટને લઇને ખાસ છે. સપના ચૌધરીએ બ્લેક ગાઉનમાં હોટ ફોટોશૂટ (Sapna Chaudhary latest photoshoot) કરાવ્યું છે જેને લઇને તેની સુંદરતા એવી નિખાર પામી છે કે બસ, સૌ જોતાં રહી ગયાં છે.

Sapna Chaudhary
Sapna Chaudhary

By

Published : Jun 29, 2021, 6:33 PM IST

  • ડાન્સર સપના ચૌધરીનું નવું ફોટોશૂટ
  • બ્લેકગાઉનમાં બેહદ ખૂબસૂરત લાગી રહી છે સપના
  • સપનાના ફેન્સે તેની સુંદરતાને કોમેન્ટ કરી વખાણી

ન્યૂઝ ડેસ્ક (Bollywood News):ગાયિકા સપના ચૌધરીએ (Dancer Sapna Chaudhri) બ્લેક ગાઉનમાં નવું હોટ ફોટોશૂટ કરાવ્યું છે. તાજેતરમાં જ સપનાએ આ ફોટોશૂટ (Sapna Chaudhary latest photoshoot)કરાવ્યું છે. તેમાં તેણે બ્લેક ગાઉન પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સપનાની એવી સુંદર તસવીર પર ફેન્સ લગાતાર કોમેન્ટ કરીને વધાવી રહ્યાં છે.

સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

આ પણ વાંચો: લોકડાઉન દરમિયાન સપના ચૌધરી કરશે લાઈવ કોન્સર્ટ

સપના કરે છે દેશી અવતારમાં ફોટોશૂટ

હરિયાણાની ખૂબસૂરત અભિનેત્રી અને પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી (Dancer Sapna Chaudhri) સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવતી રહે છે. સપના પોતાના ફેન્સ માટે ઘણીવાર વિશેષ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નોંધપાત્ર છે કે, સપના ક્યારેક તેની પોતીકી દેશી સ્ટાઈલમાં શેર કરે છે તો ક્યારેક આ બ્લેક ગાઉન ફોટોશૂટ (Sapna Chaudhary latest photoshoot)જેવી ગ્લેમરસ તસવીરો શેર કરે છે જે વાઇરલ થઈ જાય છે.

ABOUT THE AUTHOR

...view details