સમીરાએ પુત્રીનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. સમીરાએ ઈન્સ્ટાગ્રામ પર આ ખુશ ખબર તેના ચાહકો સાથે શેર કરી છે. સમીરા લખ્યું કે, "અમારી નાનકડી પરી આજે આવી છે. સમીરાએ પ્રેગનેસી દરમિયાન સોશિયલ મીડિયા પર ખુબ એકટિગ રહેતી હતી.
સમીરા રેડ્ડીનાં ઘરે પારણુ બંધાયુ,દિકરીનો જન્મ - bollywood
ન્યુઝ ડેસ્ક: 'મેંને દિલ તુજકો દીયા' ફેઈમ બોલીવુડ અભિનેત્રી સમીરા રેડ્ડીના ઘરે પુત્રીનો જન્મ થયો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના હાથમાં પુત્રીનો હાથ રાખી ફોટો શેર કર્યો છે.
સમીરા રેડ્ડીનાં ઘરે પારણુ બંધાયુ,દિકરીનો જન્મ
સમીરા રેડ્ડીએ પોતાની પ્રેગનેન્સી દરમિયાન ફોટશૂટ કરી ઈન્સ્ટ્રગ્રામ પર અપલોડ કર્યા હતા.અભિનેત્રીએ 2014માં અક્ષય વર્દે સાથે લગ્ન કર્યા હતા. સમીરા રેડ્ડીએ 2015માં પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો.