મુંબઇ: આગામી વેબ સીરીઝ 'ધ કેસિનો'માં અગત્યનું પાત્ર ભજવનારી અભિનેત્રી મંદના કરીમી કહે છે કે, તેને શોનો ભાગ બનીને પોતાને એક કલાકાર તરીકે ઘણું શીખી રહી છે. હું કેસિનોમાં મુખ્ય ભુમિકા નિભાવી રહી છું. કેસિનો વેબ સિરિઝમાંથી ઘણું શિખવા મળ્યું છે. જે અમુલ્ય છે.
ધ કેસિનોમાં મુખ્ય ભુમિકામાં મંદના કરીમિ દેખાશે - વેબ સીરીઝ
બિગ બોસ ફેમ મોડલ અને અભિનેત્રી મંદના કરીમી હવે વેબ સિરીઝ 'ધ કેસિનો'માં જોવા મળશે. મંદાનાએ આ વિશે જણાવ્યું હતું કે, એક કલાકાર તરીકે આ સિરિઝના કારણે તેને ઘણું શિખવા મળ્યું છે.
ધ કેસિનો
10-એપિસોડની શ્રેણીમાં સમૃદ્ધ પરંતુ જમીન સાથે જોડાયેલા છોકરા વિક્કીની વાર્તા છે, તેના પિતાના અબજ ડોલરના કેસિનોનાં માલિક છે. આ શો 12 જૂનથી જી-5 પર આવશે.