'આર્ટિકલ 15'ની બોક્સ ઓફિસ પર ધમાલ, પ્રથમ દિવસની 5.02 કરોડની કમાણી - earning
મુંબઇઃ અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટકલ 15 એ રીલાઝના પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મના પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 5.02 કરોડની કમાણી કરી છે. ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ દર્શકોને ફિલ્મ પસંદ કરવા બદલ આભાર પ્રગટ કર્યો.
અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ "આર્ટકલ 15" રીલીઝના પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.તો ફિલ્મએ પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર 5.02 કરોડની કમાણી કરી છે. તો આફિલ્માં અલગ અલગ જ્ઞાતિના ભેદભાવની વાત રજુ કરવામાં આવી છે તેમ છતા દર્શકો સકારાત્મક પ્રતિક્રીયા આપી હતી. ફિલ્મની લોકચાહ્નાથી પ્રભાવીત થઈને સિન્હા શનિવારે ટ્વીટ કરીને દર્શકોને ક્હયુ હતુ કે "દુનિયાભરના દર્શકોને મારો પ્રેમ મોક્લુ છું"તો આ સાથે જ ફિલ્મ પસંદ કરવા બદલ દર્શકોનો આભાર પ્રગટ કર્યો હતો.તો આ ફિલ્મમાં આયુષ્માન એક પુલિસ ઓફિસરની ભુમિકા ભજવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વ્યવસાય નિષ્ણાંત તરણ આદર્શે જણાવ્યું હતું, કે પ્રથમ દિવસે 'આર્ટિકલ 15 ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. તો બીજા દિવસે પણ પ્રથમ દિવસે કરતા પ્રમામાંણ વધુ પ્રતિસાદ મળ્યો હતો.