- Social Media પર છવાઈ Manyata Dutt
- વર્કઆઉટ વીડિયોને લઇને ચર્ચામાં આવી માન્યતા
- પરસેવો વહાવતી માન્યતાને મળી 4 લાખ લાઈક્સ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત ( Sanjay Dutt ) હંમેશાં તેમની અંગત અને વ્યાવસાયિક જીવનને લઈને ચર્ચામાં રહે છે., પરંતુ તેમની પત્ની માન્યતા દત્ત ( Manyata Dutt ) પણ ઇન્ટરનેટ પર પ્રસંગોપાત છવાયેલી રહે છે. માન્યતા Social Media પર ખૂબ જ એક્ટિવ છે અને આ દિવસોમાં તે કોઈક પ્રવૃત્તિમાં વ્યસ્ત જોવા મળી રહી છે. અભિનેત્રી અને સંજય દત્ત પ્રોડક્શનની સીઈઓ માન્યતા દત્તે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વર્કઆઉટ વીડિયો (Video) શેર કર્યો છે. જે ઇન્ટરનેટ પર viral video થઈ રહ્યો છે.
વીડિયોને 4 લાખ લાઈક્સ મળી
એ વાતમાં કોઈ શંકા નથી કે 42 વર્ષીય માન્યતા ( Manyata Dutt ) પોતાને ફિટ રાખવામાં કોઈ કસર છોડતી નથી. માન્યતાએ શેર કરેલો વીડિયો (Video) તેની સાક્ષી પૂરે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે માન્યતાને જીમમાં વર્કઆઉટ કર્યા પછી પરસેવો વળી રહ્યો છે. માન્યતાનો આ વીડિયો ( Manyata Dutt's viral video ) 4 લાખથી વધુ વખત જોવાયો છે.
આ પણ વાંચોઃ અક્ષય કુમારની ‘Bell Bottom’ની સિનેમાઘરોમાં નક્કી થઈ ગઈ રીલીઝ ડેટ
સંજય દત્ત સાથે 2006માં કર્યાં લગ્ન
જણાવીએ કે માન્યતા દત્તનું ( Manyata Dutt ) અસલી નામ દિલનવાઝ શેખ છે. માન્યતા બાળપણથી દુબઈમાં જ રહેતી હતી. તે કામના સંબંધમાં મુંબઈ આવી હતી. 2003માં માન્યતાને પ્રકાશ ઝાની ફિલ્મ 'ગંગાજલ'માં ( Gangajal ) એક ગીતમાં પરફોર્મ કરવાનો મોકો મળ્યો હતો. જે બાદ તેને માન્યતા નામ મળ્યું હતું. સંજય અને માન્યતા વર્ષ 2002માં મળ્યા હતાં અને તેમના સંબંધો અંગે ખૂબ વિવાદો થયાં બાદ 2006માં બંને પરણી ગયાં હતાં. તેમને સંતાનોમાં ટ્વીન્સ છે જેમાં એક દીકરો છે અને એક દીકરી છે.
Sanjay Duttની પત્ની માન્યતા દત્તને વર્કઆઉટ કરતી જૂઓ આ વીડિયોમાં, ફેન્સે તારીફ કરી - માન્યતા દત્તનો વાયરલ વિડીયો
Sanjay Dutt ની પત્ની માન્યતા દત્ત ( Manyata Dutt ) સોશિયલ મીડિયા ( Social Media ) પર એક અથવા બીજા કારણોસર છવાયેલી રહે છે. તાજેતરમાં તેનો વર્કઆઉટ (Video) કરતો વીડિયો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેમાં તે પરસેવો વહાવતી જોવા મળી રહી છે.
Sanjay Duttની પત્ની માન્યતા દત્તને વર્કઆઉટ કરતી જૂઓ આ વીડિયોમાં, ફેન્સે તારીફ કરી