ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વિકી કૌશલે જન્મદિવસ પર પોતાની એક તસવીર શેર કરી, જુઓ તસવીર - Vicky kaushal

અભિનેતા વિકી કૌશલે આજે પોતાના જન્મદિવસ પ્રસંગે પોતાની એક તસવીર શેર કરી હતી. તેણે તસવીરમાં પહેરેલી ટી-શર્ટ લખ્યું છે, 'મને તમારા નિયમો વિશે કહો.' આ જોઈને તેના ચાહકો સતત આ તસવીર પર કમેન્ટ કરી રહ્યાં છે.

vicky-kaushal-motto-explain-your-rules
અભિનેતા વિકી કૌશલે તેના જન્મદિવસ પ્રસંગે પોતાની એક તસવીર શેર કરી

By

Published : May 16, 2020, 11:08 PM IST

મુંબઈઃ અભિનેતા વિકી કૌશલે આજે તેના જન્મદિવસ પ્રસંગે પોતાની એક તસવીર શેર કરી હતી. તેણે તસવીરમાં પહેરેલી ટી-શર્ટ લખ્યું છે, 'મને તમારા નિયમો વિશે કહો.' આ જોઈને તેના ચાહકો સતત આ તસવીર પર કમેન્ટ કરી રહ્યાં છે.

વિકી 16 મે ના રોજ 32 વર્ષના થયા. અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તે ગ્રે ટીશર્ટ પહેરેલો જોવા મળે છે, જ્યારે ટી-શર્ટ પર લાલ રંગમાં લખેલું છે, 'તમારા નિયમો વિશે કહો.'

એક યૂઝરે લખ્યું, "પહેલો નિયમ એ છે કે મારા કરતા વધારે કોઈ તમને પ્રેમ ન કરી શકે." બીજાએ લખ્યું, "હું તારા માટે મારો પ્રેમનો ઈકરાર કરીશ." એક ચાહકે લખ્યું, "તમે મારા દિલ પર રાજ કરો છો."

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details