- ટાઇગર શ્રોફ પોતાના ઇન્ડસ્ટ્રીના કલીગ ચેરેટી માટે ફૂટબોલ રમતા થયો ઇજાગ્રસ્ત
- દિશા પટણી તરતજ તેની પાસે પહોંચીને તેની સંભાળ લીધી
- ટાઇગરની આગળની ફિલ્મ ગણપતમાં કૃતિ સેનન સાથે જોવા મળશે
હૈદરાબાદ : બોલીવુડ એક્ટર ટાઇગર શ્રોફ પોતાના ઇન્ડસ્ટ્રીના કલીગ સાથે ચેરેટી માટે ફૂટબોલ રમતા ઇજાગ્રસ્ત થયો હતો. ચેરેટી માટે રમાઇ રહેલી ગેમમાં ઇજાગ્રસ્ત થતા તેની અફવાઓવાળી ગર્લફ્રેંન્ડ દિશા પટણી તરતજ તેની પાસે પહોંચીને તેની સંભાળ લીધી હતી.
દિશા પટણી દૂરથી મેચ નિહાળીને મજા માણતી જોવા મળી
રવિવારના દિવસે ટાઇગર ચેરેટી માટે ફૂટબોલ રમવા ગયો હતો અને ત્યાં દિશા પટણી દૂરથી મેચ નિહાળીને મજા માણતી જોવા મળતી હતી. મેદાનમાં અર્જુન કપૂર, અપારશક્તિ ખુરાના, મીઝાના, અહાન સેટ્ટી સાથે બીજા ઘણા લોકો નજરે પડ્યા હતા.
ટાઇગર શ્રોફના પગમાં ઇજા થતા તેમને એક સ્ટ્રેચર પર બેસાડવામાં આવ્યો