ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલિવૂડ અભિનેત્રી સુરવીન ચાવલાએ પુત્રી ઇવા સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટો કર્યો શેર - INSTRAGRAM

મુંબઇ : બોલિવૂડ અભિનેત્રી સુરવીન ચાવલાએ ઇન્સ્ટાગ્રામ પર પુત્રી ઇવા સાથેની એક સુંદર તસ્વીર શેર કરી હતી. સોશિયલ મીડિયામાં સુરવીન ચાવલા અને પુત્રી ઇવાની આ સુંદર તસ્વીરને લોકો ખૂબ જ પંસદ કરી રહ્યા છે.

ફાઇલ ફોટો

By

Published : May 14, 2019, 10:22 PM IST

આ ફોટોમાં સુરવીનએ તેની પુત્રી ઇવાને ગોદમાં લીધી છે. તેણે આ ફોટોને બ્લેક એન્ડ વાઇટમાં શેર કર્યો છે. આ ફોટો પર તેણે લખ્યું કે, આ એ પ્રેમ છે જેને મેં હવે ઓળખ્યો છે.

તમને જણાવી દઇએ કે, સુરવીને વર્ષ 2015માં બિઝનેસમેન અક્ષય ઠક્કર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન તેણે પ્રાઇવેટ રાખ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details