મુંબઈ: અભિનેતા સોનુ સૂદ કોરોના આ સમયમાં દરેક જરૂરિયાતમંદોને મદદ કરીને આજે પોતાનો 47 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સોનુએ ખેડૂતોને ટ્રેક્ટર થી લઈને નોકરી ગુમાવેલી મહિલાઓને નવી જોબ અપાવે તેના દરિયા દિલની સાબૂતી આપી હતી.
સોનુ સૂદએ સોશિયલ મીડિયા પર એલાન કર્યું હતું કે તે હવે પ્રવાસીઓને નોકરી અપાવવામાં મદદ કરશે.
એક્ટરે સોશિયલ મીડિયા પર લખ્યું મારા જન્મ દિવસના અવસર પર પ્રવાસી ભાઈઓ માટે http://PravasiRojgar.com ના 3 નોકરીઓ માટે મારો કરાર, PF, ESI, AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea"