ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શ્રીદેવીની દીકરી ખુશી કપૂરે શેર કરી ગ્લેમરસ તસવીરો - Bollywood star khushi kapoor

બોલીવૂડમાં (Bollywood Stars kid) એવા કેટલાક સ્ટાર સંતાન છે, કે જેમણે ફિલ્મોમાં ડેબ્યૂ નથી કર્યું પણ તેમના ફેન ફોલોઈંગ લાખો કરોડોમાં છે. મોટા સ્ટારની જે લોકપ્રિયતા છે, તેટલી લોકપ્રિયતા તેમની પણ છે. હાલમાં જ શ્રીદેવી (Shreedevi) અને બોની કપૂર (Bony Kapoor) ની લાડલી દીકરી ખુશી કપૂરે (Khushi Kapoor) કેટલાક ફોટા ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યા છે.

શ્રીદેવીની દીકરી ખુશી કપૂરે શેર કરી ગ્લેમરસ તસવીરો
શ્રીદેવીની દીકરી ખુશી કપૂરે શેર કરી ગ્લેમરસ તસવીરો

By

Published : Jun 28, 2021, 7:24 PM IST

શ્રીદેવીની નાની દીકરીની ગ્લેમરસ તસવીરો આવી સામે

ખુશી કપૂરે સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરી તસવીરો

ખુશીના ગ્લેમ લુકને બહેન સોનમ કપૂરે વધાવ્યો


મુંબઈ- ખુશી કપૂરે (Khushi Kapoor) જે ફોટા ઈન્સ્ટાગ્રામ (Instagram) પર મુક્યા છે, તેમાં રેડ વનપીસમાં ખુશી કપૂર એંજલ જેવી દેખાય છે. ખુશી કપૂર આ ફોટામાં ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે. આ ફોટા પર તેની બહેન સોનમ કપૂરે (Sonam Kapoor) પણ કોમેન્ટ કરી છે, એટલું જ નહીં, બોલીવૂડની (Bollywood) અન્ય કેટલીક હસ્તીઓએ પણ આ ફોટા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

ખુશી કપૂરની દરેક તસવીરમાં તેની સ્ટાઇલના થઇ રહ્યા છે વખાણ

ખુશી કપૂર (Khushi Kapoor)દ્વારા શેર કરાયેલી તસવીરોમાં જોવા મળે છે કે, તે રેડ કલરના વનપીસમાં છે. કર્લી વાળ અને ન્યૂડ મેકઅપ તેના લૂકને પરફેક્ટ બનાવે છે. તેની દરેક તસવીરમાં તેની સ્ટાઈલના વખાણ થઈ રહ્યાં છે.

ખુશીની પોસ્ટ પર ફેન્સનું સાથે સેલેબ્સ પણ કરી રહ્યા છે કૉમેન્ટ

ખુશીની પોસ્ટ પર ફેન્સની સાથે-સાથે સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યાં છે. સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે (Shanaya Kapoor) ફાયર ઈમોજી બનાવીને કોમેન્ટ કરી છે. નવ્યા નંદાએ હાર્ટ બનાવીને ખુશીની તારીફ કરી છે.

ખુશી કપૂરને એક દિવસમાં મળી એક લાખ કરતા વધુ લાઇક્સ

જો કે, હજુ પણ ખુશીની તસવીરો પર લાઈક્સ આવતી જ જાય છે. તેને એક દિવસમાં એક લાખ કરતા વધુ લાઈક્સ (Likes) મળી ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details