મુંબઈ:પ્રાઇમ વિડિયોએ સોમવારે વેલન્ટાઇન ડે (Valentine's Day 2022) પર જાહેરાત કરી હતી કે સ્ટ્રીમિંગ સેવા તેની સફળ આંતરરાષ્ટ્રીય સિરીઝ "મોર્ડન લવ" (Series Modern Love) નું ત્રણ ભારતીય ભાષાઓ સાથે તેનું કરેલું રૂપાતંરણ પ્રસારિત કરવામાં આવશે. તેની જાણકારી એમેઝોન પ્રાઇમે ઇન્સ્ટાગ્રામ પર (Amazon Prime Instagram Account) "મોર્ડન લવ"નું ટીઝર (Modern Love Teaser Release) શેર કરી આપી છે. જાણો વધુ આ વિશે..
સફળ આંતરરાષ્ટ્રીય સિરીઝ "મોર્ડન લવ"
સફળ આંતરરાષ્ટ્રીય સિરીઝ "મોર્ડન લવ" (Series Modern Love) માં નિર્માતાઓ "એક લાગણી" બતાવવાનો પ્રયાસ કરશે. આ સિરીઝ 'મોડર્ન લવ'ની વાર્તાઓનું (Modern Love Story) રૂપાંતરણ હશે. જાણો આ વિશે વધુ..
'મોડર્ન લવ' સિરીઝ 'ધ ન્યૂ યોર્ક'
શ્રેણી 'મોડર્ન લવઃ મુંબઈ', 'મોર્ડન લવઃ ચેન્નાઈ' અને 'મોર્ડન લવઃ હૈદરાબાદ'માં રૂપાતંરણ પ્રસારિત કરવામાં (Series Modern Love Release In India's Three State) આવશે આ સાથે સિરીઝ હિન્દી, તમિલ અને તેલુગુ એમ કુલ ત્રણ ભારતીય ભાષામાં પ્રસારિત કરવામાં આવશે. 2022માં વિશ્વના 240 દેશો અને પ્રદેશોમાં પ્રસારિત થશે. પ્રાઇમ વિડિયોએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ટીઝર દ્વારા જાહેર કર્યું કે "ત્રણ નવી શ્રેણી" "ત્રણ શહેરો" દૃશ્યમાં રજૂ કરવામાં આવશે, જેમાં નિર્માતાઓ "એક લાગણી" બતાવવાનો પ્રયાસ કરશે. આ શ્રેણી 'મોડર્ન લવ'ની વાર્તાઓનું રૂપાંતરણ હશે. 'મોડર્ન લવ' સિરીઝ 'ધ ન્યૂ યોર્ક'