ગુજરાત

gujarat

By

Published : Feb 2, 2020, 2:49 PM IST

ETV Bharat / sitara

સારા અને કાર્તિકે TIKTOK પર આપ્યો "ટિમ્બી ટ્વિસ્ટ" ચેલેન્જ

સારા અલી ખાન અને કાર્તિક આર્યને TIK TOK પર ચેલેન્જ આપ્યો છે. જેમાં બન્ને પોતાની આગામી ફિલ્મ "લવ આજ કલ-2"ના ગીત "હાં મે ગલત" પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બન્ને સ્ટાર્સે આ વીડિયો સોશિયલ માડિયા પર શેર કર્યો છે.

સારા અને કાર્તિકે TIK TOK પર આપ્યો "ટિમ્બી ટ્વિસ્ટ" ચેલેન્જ
સારા અને કાર્તિકે TIK TOK પર આપ્યો "ટિમ્બી ટ્વિસ્ટ" ચેલેન્જ

મુંબઇ: સારા અલી ખાન અને કાર્તિક આર્યન પોતાની અપકમિંગ ફિલ્મ "લવ આજ કલ 2"ના પ્રમોશનમાં વ્યસ્થ છે. શનિવારે અભિનેતા એ TIK TOK પર "ટિમ્બી ટ્વિસ્ટ" ચેલેન્જ આપ્યો છે.

કાર્તિક અને સારા બન્નેએ આ વીડિયો ઇન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં બન્ને આગામી ફિલ્મ "લવ આજ કલ 2"ના સોન્ગ "હાં મે ગલત" પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ચેલેન્જમાં મોઢામાં ચમચી અને નીંબુ રાખીને સ્ટેપ કરવાના હોય છે. સારાને આ સાથે વીડિયો એક કેપ્શન લખ્યું અને લોકોને આ ચેલેન્જ પણ આપ્યું હતું. શેર કરવામાં આવેલા વીડિયોમાં સારા કાર્તિકથી હારી જાય છે.

"પતિ,પત્ની ઓર વો" અભિનેતાએ પણ પોતાના ઇન્સ્ટ્રાગ્રામ પર આ વીડિયો શેર કર્યો અને લખ્યું કે " મેં જીત ગયા ". "લવ આજ કલ 2" 2009 માં આવેલી ફિલ્મનું રિમેક છે. પહેલી "લવ આજ કલ" ફિલ્મમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય પાત્રમાં જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details