વધુમાં મીકા સિંહ, નિકિતા ગાંધી તથા બેની દયાલ દ્વારા આ ગીતને ગાવામાં આવ્યું છે. અભિનેતાની 'જજમેન્ટલ હે ક્યા'ની કો-સ્ટાર અમાયરા દસ્તૂર પણ બોમન ઇરાની તથા ફિલ્મના બીજા કાસ્ટ પણ સાથે જોવા મળશે.
પ્રેમ તથા જાદુથી ભરપૂર છે મેડ ઇન ચાઇના નો "સનેડો" - made in chaina movie song
મુંબઇ: રાજકુમાર રાવ તથા મોની રોય સ્ટારર અપકમિંગ ફિલ્મ મેડ ઇન ચાઇનાના મેકર્સે ફિલ્મનો બીજું રોમેન્ટિક સોન્ગ તથા ફન સોન્ગ સનેડો સોમવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ગુજરાતી કપલ રાજકુમાર રાવ તથા મોની રોયની ઓનસ્ક્રીન રોમાન્સને દર્શાતી આ અપકમિંગ ફિલ્મ મેડ ઇન ચાઇનામના મેકર્સે આ ફિલ્મનું ગીત સનેડો રિલીઝ કર્યું છે.
રેમ થતા જાદુથી ભરપૂર્ણ છે મેડ ઇન ચાઇના નો "સનેડો"
નિરેન ભટ્ટ તથા જિગર સરૈય્યાએ ગીતના લિરીક્સ લખ્યા છે તો હિટ સચિન-જિગરની જોડીએ પણ આ ગીતને કમ્પોઝ કર્યું છે. અપકમિંગ ફિલ્મ મેડ ઇન ચાઇના ગુજરાતી વેપારી રધુના સ્ટ્રગલ પર આધારીત છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડના વિજેતા મિખિલ મુસલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.
Last Updated : Oct 1, 2019, 4:48 PM IST