ગુજરાત

gujarat

દબંગ 3ના ટ્રેલરમાં થઈ ચૂક, સોશિયલ મીડિયા પર સલમાન ટ્રોલ

By

Published : Oct 25, 2019, 10:31 AM IST

મુંબઈઃ દબંદ 3નું ટ્રેલર રિલીજ થતાની સાથે સલમાન ખાનને ટ્રોલ કરવામાં આવ્યો છે. જેનુ કારણ ટ્રેલરમાં કરાયેલી ભૂલ થઇ છે, જાણો શુ છે તે ભૂલ...

સોશ્યલ મીડિયા પર સલમાનની ઉડી મજાક

મુંબઇ: સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ આવનારી ફિલ્મ દબંગ 3 નું ટ્રેલર બુધવારે રિલીઝ થયું. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ટ્રેંડિંગ શરૂ થઈ છે, પરંતુ ટ્રેલરના ટ્રેડિંગની સાથે, સલમાન ખાનની સોશ્યલ મીડિયા પર મજાક શરૂ થઈ ગઇ છે.

વાત એ છે કે સલમાન ખાનના ટ્રિપલ એન્ટરટેઈનિંગ 'દબંગ 3' ટ્રેલરમાં બધુ બરાબર હતું, થોડી જ ભૂલ થઈ હતી, તે રિલીઝ ડેટની સ્પેલિંગની ભૂલ હતી.

ફિલ્મની રીલીઝની તારીખ શીર્ષક અને ફિલ્મના અંતમાં ક્રેડિટ સાથે નીચેની બાજુએ લખેલી છે. પરંતુ જો તમે ધ્યાન આપશો તો ડિસેમ્બરની જોડણીમાં એક વધારાનો 'ઇ' (decemeber) છે, જેણે સોશિયલ મીડિયા પર ભાઈજાનની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું.

એક યુઝરે ટ્વિટર પર લખ્યું, 'ડિસેમ્બર સ્પેલિંગ ભૂલ

બર્બાદ... હવે લગભગ ઇંગ્લિનો સમય છે... decemeber... ભાઇ મહાન છે. એક બીજા ઇન્ટરનેટ યૂઝરે દબંગ ટીંમને પર પ્રહાર કરતા કહ્યું કે, ભૂલની પણ હદ હોય છે ટીમ #દબંગ 3 ડિસેમ્બરની સ્પેલિંગને પણ જૂઓ 2.57 મિનીટના ટ્રેલરમાં.

ABOUT THE AUTHOR

...view details