મુંબઈઃ સલમાન ખાને પોતાની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરના લાઈવ ચેટ શૉમાં અચાનક જોડાયા હતાં. આ દરમિયાન યુલિયાનું રિએક્શન જોવા જેવું હતું. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.
સલમાન ખાન તેની ગર્લફ્રેન્ડ યુલિયના લાઈવ ચેટમાં અનાચક જોડાયાં હતાં. આ જોઈ યુલિયાા મોઢા પર અલગ જ એક્સપ્રેશન જોવા મળ્યાં હતાં. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રોમાનિયા અભિનેત્રી અને ગાયિકા યુલિયાએ પોતાના એક્શનપ્રેશનથી બધાનું ધ્યન પોતાના તરફ ખેંચ્યું છે. તેમજ વીડિયો જોઈને લાગે છે કે સલમાનના પનવેલ ફાર્મ હાઉસ પર જ બંને સાથે ક્વોરનટાઈન ટાઈમ પસાર કરી રહ્યાં છે.