ગુજરાત

gujarat

ETV Bharat / sitara

RRR Release Not Postpone : એસએસ રાજામૌલી કોરોના વચ્ચે જોખમ લઇને પણ ફિલ્મ રીલીઝ મુલતવી નહીં રાખે - દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્દેશક

એસએસ રાજામૌલીએ તેમની મેગા-બજેટ આવનારી અખિલ ભારતીય ફિલ્મ 'RRR' અંગે મોટી દાવ રમી રહ્યાં છે. કોરોના વાયરસના કારણે ફરી એકવાર જ્યારે દેશમાં સિનેમા હોલ બંધ થવા જઈ રહ્યા છે ત્યારે નિર્દેશકે સ્પષ્ટ કહ્યું છે કે ફિલ્મ 'RRR' કોરોના વાયરસની વચ્ચે તેના પોતાના શેડ્યૂલ પર (RRR Release Not Postpone ) રિલીઝ થશે.

RRR Release Not Postpone : એસએસ રાજામૌલી કોરોના વચ્ચે જોખમ લઇને પણ ફિલ્મ રીલીઝ મુલતવી નહીં રાખે
RRR Release Not Postpone : એસએસ રાજામૌલી કોરોના વચ્ચે જોખમ લઇને પણ ફિલ્મ રીલીઝ મુલતવી નહીં રાખે

By

Published : Dec 30, 2021, 2:55 PM IST

ન્યૂઝ ડેસ્ક : વિશ્વભરમાં ઝડપથી ફેલાતા જીવલેણ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે દક્ષિણના ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ દિગ્દર્શક એસએસ રાજામૌલી મોટું રિસ્ક લઇ રહ્યાં છે. તેમની મેગા-બજેટ આવનારી અખિલ ભારતીય ફિલ્મ 'RRR' ને લઈને મોટો દાવ રમવાનું જોખમ ઉઠાવી રાજામૌલી ઉઠાવી (RRR Movie news 2021) રહ્યાં છે. કોરોના વાયરસના કારણે ફરી એકવાર જ્યારે દેશમાં સિનેમા હોલ બંધ થવા જઈ રહ્યા છે ત્યારે નિર્દેશકે સ્પષ્ટ કહ્યું છે કે ફિલ્મ 'RRR' કોરોના વાયરસની વચ્ચે તેના પોતાના શેડ્યૂલ પર (RRR Release Not Postpone) રિલીઝ થશે.

આરઆરઆર ફિલ્મનું પોસ્ટર

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર દ્વારા આ માહિતી આપી છે. સોશિયલ મીડિયા પર ડાયરેક્ટર એસએસ રાજામૌલી સાથે પોતાની એક તસવીર શેર કરતા તરણ આદર્શે લખ્યું, 'RRR' ફિલ્મની રિલીઝ ડેટ (RRR Release Not Postpone) આગળ નહીં વધે. આ ફિલ્મ 7 જાન્યુઆરી, 2022 ના રોજ રિલીઝ (RRR Movie news 2021) થવા જઈ રહી છે, ફિલ્મ નિર્માતાએ પોતે પુષ્ટિ કરી છે કે આ મોટા બજેટની ફિલ્મ નિર્ધારિત તારીખે સ્ક્રીન પર આવશે. ઓહ!"

આરઆરઆર ફિલ્મની ટીમ

પહેલાં એકવાર બદલી હતી તારીખ

આપને જણાવી દઈએ કે એસએસ રાજામૌલીએ પહેલા જ કોરોના વાયરસને કારણે ફિલ્મની રિલીઝ ડેટ બદલી દીધી છે. પહેલા આ ફિલ્મ આ વર્ષે દશેરાના અવસરે 13 ઓક્ટોબરે (RRR Movie news 2021) રિલીઝ થવાની હતી પરંતુ, હવે રાજામૌલી આ ફિલ્મને આગળ વધારવાના મૂડમાં નથી. તેમણે કહ્યું કે તે આ ફિલ્મને મુલતવી (RRR Release Not Postpone)રાખવાનો નથી.

તમને જણાવી દઈએ કે, રાજધાની દિલ્હીમાં વધી રહેલા કેસોને જોતાં સિનેમા હોલને તાળા મારી દેવામાં આવ્યા છે. તો મહારાષ્ટ્રમાં સિનેમા હોલમાં ફક્ત 50 ટકા દર્શકોને જ પ્રવેશ આપવામાં આવશે.

રણવીરની ફિલ્મ ટીપાઈ ગઇ હતી

રણવીર સિંહની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ '83' પર કોરોના વાયરસની મોટી અસર પડી છે. સિનેમાઘરોમાં કમાણીના મામલામાં ફિલ્મ એક સપ્તાહમાં ટીપાઈ ગઈ હતી.

આરઆરઆર ફિલ્મ પિક

આ પણ વાંચોઃ Year Ender 2021 : સની લિયોનીનું મધુબન સોંગ અને વર્ષના 5 હિટ ટ્રેક્સ, જૂઓ એક ક્લિક પર...

RRR ફિલ્મની સ્ટારકાસ્ટ

નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'માં જુનિયર એનટીઆર અને રામ ચરણ લીડ (RRR Movie news 2021) રોલમાં છે. 'RRR' એક કાલ્પનિક વાર્તા છે જે તેલુગુ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમના જીવન પર આધારિત છે. જુનિયર એનટીઆર અને રામ ચરણ ઉપરાંત, 'RRR'માં આલિયા ભટ્ટ, અજય દેવગણ, સમુથિરકાની, રે સ્ટીવેન્સન, ઓલિવિયા મોરિસ અને એલિસન ડૂડી પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચોઃ Year Ender 2021 : રણબીર-આલિયા સહિતના પાંચ અનમેરિડ કપલે માલદીવ્સમાં રજાઓનો માણ્યો આનંદ

ABOUT THE AUTHOR

...view details