- બિલાડી, ઘુવડ અને વાંદરા સાથે જોવા મળી રવિના
- રવિનાના નિવાસસ્થાન નિલાયામાં જોવા મળ્યા પ્રાણીઓ
- તમામ ઈજાગ્રસ્ત પ્રાણીઓ સાચા સરનામે આવ્યા
ન્યૂઝ ડેસ્ક(Bollywood News):બૉલિવૂડ અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon)નો પ્રાણીપ્રેમ કોઈનાથી છૂપો નથી. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે બિલાડી, ઘુવડ અને વાંદરા જેવા પ્રાણી સાથે મળી રહી છે. જો કે, આ તમામ પ્રાણી ઈજાગ્રસ્ત હતા, એટલે રવિનાએ ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે, આ તમામ ઈજાગ્રસ્ત પ્રાણીઓ સાચા સરનામે આવ્યા છે. અહીં તેમની સારવાર કરીને તેમને છોડી દેવામાં આવશે.
આ પણ વાંચો:અક્ષય ખન્ના અને રવિના ટંડન પ્રથમવાર એકસાથે વેબ સિરીઝમાં દેખાશે