ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રાખી સાવંત બનાવા માગે છે સેન્સર બોર્ડની મેમ્બર, PM મોદીને કરી અપીલ - Gujarati News

ઈન્દોરઃ પોતાના નિવેદનથી હંમેશાં વિવાદમાં રહેનારી અભિનેત્રી રાખી સાવંતને હવે સેન્સર બોર્ડમાં સામેલ થવાની જિદ પકડી લીધી છે. પોતાની આવનારી ફિલ્મનાં પ્રમોશન દરમિયાન ઈન્દોરમાં રાખી સાવંતે કહ્યું કે, વેબ સીરિઝ માટે પણ એક સેન્સર બોર્ડ બનાવું જોઈએ.

Rakhi

By

Published : Jun 29, 2019, 10:54 AM IST

રાખીએ કહ્યું કે, વેબ સીરિઝમાં યૂ-ટ્યૂબ પણ વધારે અશ્લીલતા ફેલાય ગઈ છે. જેને રોકવા માટે અલગથી સેન્સર બોર્ડ બનાવવું જોઈએ. તેમણે અવું પણ કહ્યું કે, તેને સેન્સર બોર્ડમાં વડાપ્રધાને અભિનેતાઓને સામેલ કરવા જોઈએ.

ઈન્દોરમાં પોતાના ફિલ્મના પ્રમોશન દરમિયાન મીડિયા સાથે વાત કરતી રાખી સાવંત

રાખીએ RPIના રામદાસ આઠવલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને અનુરોધ કર્યો છે કે, સેન્સર બોર્ડમાં હવે મને પણ સામેલ કરવી જોઈએ. જેના કારણે અશ્લીલતા પર નિયંત્રણ કરી શકાય.

ABOUT THE AUTHOR

...view details