ગુજરાત

gujarat

By

Published : Jun 21, 2020, 4:31 PM IST

ETV Bharat / sitara

અભિનેતા રજનીશ દુગ્ગલે ફાધર્સ ડે અને યોગા ડેની ઉજવણી કરી

અભિનેતા રજનીશ દુગ્ગલ ફાધર્સ ડે અને યોગા ડેની ઉજવી એક સાથે કરી રહ્યા છે. અભિનેતાએ ઘણા ફોટો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે પોતાની પુત્રી સાથે યોગ કરતા જોવા મળી રહ્યો છે.

અભિનેતા રજનીશ દુગ્ગલે ફાધર્સ ડે અને યોગા ડેની ઉજવણી કરી
અભિનેતા રજનીશ દુગ્ગલે ફાધર્સ ડે અને યોગા ડેની ઉજવણી કરી

મુંબઇ: અભિનેતા રજનીશ દુગ્ગલ તેની પુત્રી સાથે યોગાભ્યાસ કરીને ફાધર્સ ડેની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે તેમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર તેણે પોતાનો ફોટો અને વીડિયો શેર કર્યા હતા.

રજનીશે તેના ઘણા ફોટો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે તેની પુત્રી ટીયા સાથે યોા કરતો જોવા મળી રહ્યો છે.તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર, તેણે લખ્યું કે, " તુ મુજસે ઔર મેં તુજસે... ફાધર્સ ડે પર મારી પુત્રીથી વધારે મારા માટે ઇશ્વરની સૌથી મોટી ભેટ...જે મને નિયમિત રીતે યોગ કરવા માટે પ્રરેણા આપે છે...લવ યૂ..."

રજનીશ હંમેશા યોગને લઇને ખૂબ જ ઉત્સાહીત રહ્યો છે અને આ સાથે તે શરીર અને મનને સમાનરૂપે પ્રશિક્ષણ આપવાનું માને છે. અભિનયની વાત કરીએ તો તે હાલમાં બે ફિલ્મો અને વેબ શોમાં કામ કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details