ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રાજકુમાર રાવ "લૂડો"માં બન્યો મહિલા, લોકોને આવી આલિયાની યાદ - અનુરાગ બસુ

મુંબઈ : અનુરાગ બસુ નિર્દેશિત ફિલ્મ "લૂડો"ના લીડ સ્ટાર રાજકુમાર રાવનો પ્રથમ લુક સામે આવ્યો છે. રાજકુમારે આ સંદર્ભની તસ્વીર સોશિયલ મીડિયા પર વાઈરલ કરી છે.

રાજકુમાર રાવ "લૂડો"માં બન્યો મહિલા, લોકોને આવી આલિયાની યાદ
રાજકુમાર રાવ "લૂડો"માં બન્યો મહિલા, લોકોને આવી આલિયાની યાદ

By

Published : Jan 3, 2020, 12:02 PM IST

અભિનેતા જો આ વખતે તેની ગર્લફેન્ડ પત્રલેથાની સાથે સ્વિઝરલેન્ડમાં રજાઓ મનાવી રહ્યો છે. તેણે "લૂડો"નું પ્રથમ લુક શેયર કર્યું છે. જોકે રાજકુમાર રાવનો ઇરાદો નવા વર્ષે તેના ચાહકોને ન્યૂ યર વિશ કરવાનો હતો.

એક યૂઝરે ફોટો પર કમેન્ટ કરતા કહ્યું કે, "મેને લાગ્યું કે આ આલિયા છે."તો અન્ય એક યૂઝરે લખ્યું કે પહેલી વખતમાં @kritisanon જેવા લાગ્યા. તો અમુક ચાહકોએ આ ફોટોને જોઈ તેની પ્રશંસા કરી હતી. અભિનેતાની પ્રશંસા કરતા તેણે લખ્યું કે,બેસ્ટ લુક એવર!! હેપ્પી ન્યૂ યર રાજકુમાર!

લૂડોના નિર્દેશન કરી રહેલા અનુરાગ બસુ અને ફિલ્મના મુખ્ય પાત્રમાં અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, આદિત્ય રોય કપૂર, પંકજ ત્રિપાઠી, રોહિત સરાફ અને આશા નેગી છે. બસુના છેલ્લી ફિલ્મ 2017માં "જગ્ગા જાસૂસ" હતી. જેમાં રણબીર કપૂર અને કેટરીના કેફ મુખ્ય પાત્રમાં હતા.ફિલ્મે બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details