પ્રિયંકા ચોપરાની અપકમિંગ સ્ટાર ફિલ્મ ' ધ વાઈટ ટાઈગર'નું શૂંટિગ પુર્ણ થયું છે. અભિનેત્રીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર ગોલ્ડન શાઈન ફિલ્ટર વાળો ફોટો શેર કરતા ફિલ્મનો શૂટ રૈપ અપ જાહેર કર્યો
છે.
પ્રિયંકા ચોપરાએ પૂર્ણ કર્યું 'ધ વાઈટ ટાઈગર'નું શૂટિંગ - ધ વાઈટ ટાઈગર'નું શૂટિંગ
મુંબઈ : બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાની આગામી નેટફિલ્કસ ફિલ્મ ' ધ વાઈટ ટાઈગર' નું શૂંટિંગ રૈપ અપ જાહેર કર્યું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ અને વિડીયો શેર કરી શૂંટિગ પૂર્ણ થવાની જાણકારી આપી છે.
etv bharat
મુકુલ દેઓરા દ્વારા નેટફિલ્કસની સાથે કોલૈબમાં પ્રોડયૂસ કરવામાં આવેલી ફિલ્મને ડાયરેક્ટ કરી છે. રામિન બહરાનીએ જેમણે એચ.બી.ઓની ફેરેનાઈટ 451 માટે શોહરત હાસિલ છે. જેમાં માઈકલ બી.જૉર્ડન લીડ રોલમાં હતા.
આ સિવાય અભિનેત્રીએ હાલમાં તેમના પતિ નિક જોનાસની સાથે સંગીત આધારિત રિયાલિટી ટીવી શો પ્રોડ્યૂસ કરવાની જાહેરાત કરી છે. અભિનેત્રી અને તેમના પતિ નિક જોનાસ પ્રથમ ઓફિશયલ કોલૈબ પ્રોજેક્ટ હશે.