ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્રીતિ ઝિન્ટાએ તેના ડોગી બ્રુનો સાથે સમુદ્રકિનારાની મજા માણી - પ્રીતિ ઝિન્ટાએ તેના ડોગી બ્રુનો સાથે સમુદ્રકિનારાની મજા માણી

અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા એ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે જેમાં તે શોર્ટ્સ, લેવેન્ડર રંગનું ટોપ અને સ્નીકર્સ પહેરી તેના ડોગી બ્રુનો સાથે સમુદ્રકિનારે સમય વિતાવી રહી છે.

પ્રીતિ ઝિન્ટાએ તેના ડોગી બ્રુનો સાથે સમુદ્રકિનારાની મજા માણી
પ્રીતિ ઝિન્ટાએ તેના ડોગી બ્રુનો સાથે સમુદ્રકિનારાની મજા માણી

By

Published : Jun 26, 2020, 3:47 PM IST

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા તેના ડોગી બ્રુનો સાથે લગભગ 100 દિવસ બાદ બહાર નીકળી હતી જેની તસ્વીર તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.

કેપશનમાં તેણે લખ્યું, “અમારી પહેલી ટ્રીપ, આખરે 104 દિવસો બાદ અમે બીચ પર આવ્યા. આ સ્વર્ગ સમાન અનુભવ હતો.”

પ્રીતિએ શોર્ટ્સ, લેવેન્ડર રંગનું ટોપ અને સ્નીકર્સ પહેર્યા હતા તેમજ કોરોના ને લીધે હાથમાં ગ્લવ્ઝ પણ પહેર્યા હતા.

પ્રીતિ છેલ્લે વર્ષ 2018 માં ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’માં દેખાઈ હતી. ફિલ્મમાં તેની સાથે સની દેઓલ, અમીષા પટેલ પણ હતા.

ABOUT THE AUTHOR

...view details