- આ વર્ષે 93મો ઓસ્કર એવોર્ડ સમારોહ 25 એપ્રિલે યોજાશે
- પ્રિયંકા ચોપરા અને નિક જોનસે નોમિનેશન્સની કરી જાહેરાત
- કોરોના મહામારીના કારણે આ વખતે ઓસ્કર સમારોહ એપ્રિલમાં યોજાશે
આ પણ વાંચોઃવ્હાઈટ ટાઈગર' ફિલ્મ ઓસ્કર માટે નોમિનેટ થઈ
હૈદરાબાદઃ દર વર્ષે ઓસ્કર એવોર્ડનું આયોજન ફેબ્રુઆરી મહિનામાં થતું હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે ઓસ્કર સેરેમની એપ્રિલમાં યોજાશે. ઓસ્કર 2021ના નોમિનેશન્સની જાહેરાત થઈ ચૂકી છે. 93મા ઓસ્કર એવોર્ડ્સ માટે નોમિનેશન્સની જાહેરાત પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનસે કરી હતી.