થોડા સમય પહેલા રાનૂ મંડલ પોતાના એક ફેન સાથેની ખરાબ વર્તણૂંકને પગલે ચર્ચામાં હતી અને હવે ગાયિકા પોતાના મેકઓવરને લીધે સમાચારોમાં છે.
રાનૂની ઘણી એવી તસ્વીરો વાયરલ થઇ રહી છે, જેમાં તેણે ઘાઘરા સાથે ભારે મેકઅપ કર્યો છે.

સોશિયલ મિડીયામાં તેના પર ઘણા મીમ્સ પણ બન્યા છે. જેમાં તેને "ધ નન", "જોકર" અને ગેમ ઓફ થ્રોન્સ સાથે પણ સરખાવવામાં આવી છે.
હાલમાં જ હિમેશ રેશમીયા સાથે તેનું નવું ગીત "આશિકી મેં તેરી 2.0" રીલિઝ થયું છે, જે હિમેશની અપકમિંગ ફિલ્મ "હેપ્પી હાર્ડી ઔર હીરનું પાર્ટી એન્થમ છે.