- ડ્રગ્સ તસ્કરી મામલો
- અભિનેતા અર્જુન રામપાલના ઘર પર NCBના દરોડા
ડ્રગ્સ કેસ: અભિનેતા અર્જુન રામપાલના ઘરે NCBના દરોડા - news about arjun rampal
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અભિનેતા અર્જુન રામપાલના ઘર પર દરોડા પાડ્યા હતા. આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા રામપાલની ગર્લફ્રેન્ડની ડ્રગ્સ તસ્કરી મામલામાં ધરપકડ કરવામાં આવી હતી.
ડ્રગ્સ તસ્કરી મામલો: અભિનેતા અર્જુન રામપાલના ઘર પર NCBના દરોડા
મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અભિનેતા અર્જુન રામપાલના ઘર પર દરોડા પાડ્યા હતા. આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા રામપાલની ગર્લફ્રેન્ડની ડ્રગ્સ તસ્કરી મામલામાં ધરપકડ કરવામાં આવી હતી.NCBના અધિકારીઓ સોમવારે રામપાલના ઘરે પહોંચ્યા હતા. અભિનેતાના ઘરે NCB ડ્રગ્સની તપાસ કરી રહી છે. એજન્સીને બાતમીના આધારે જાણકારી મળી હતી. સુશાંત મામલામાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ NCBએ ફિલ્મ જગતમાં ડ્રગ્સની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.