ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મુંબઇ સાગા: ગેંગસ્ટર ડ્રામામાં ઇમરાન હાશ્મીનું કામ પ્રશંસનીય - અમર્તીયન રાવ

ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાની 'મુંબઈ સાગા' જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ છે જે 19 માર્ચના રોજ રૂસિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જ્હોન આ ફિલ્‍મમાં ગેંગસ્ટરમાં અમર્તીયન રાવના કિરદારમાં છે. જેમણે 90ના દાયકામાં મુંબઇમાં રાજ કર્યું હતું

મુંબઇ સાગા
મુંબઇ સાગા

By

Published : Mar 20, 2021, 1:32 PM IST

  • 'મુંબઈ સાગા' ફિલ્મમાં એકસાથે જોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી
  • 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ
  • જે ગૈંગસ્ટર ડ્રામા ફિલ્મ 1980ના સમય પર આધારિત છે

મુંબઈ: જોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મીની ફિલ્મ 'મુંબઈ સાગા' 19 માર્ચના રોજ રિલીઝ થઈ છે. સંજય ગુપ્તા નિર્દેશિત આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, મહેશ માંજરેકર, કાજલ અગ્રવાલ, રોહિત રોય, ગુલશન ગ્રોવર અને પ્રતીક બબ્બર સહિતના અભીનેતાઓ સામેલ છે. જે ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ 1980ના સમય પર આધારિત છે જેને સંજય ગુપ્તાએ ડાયસેક્ટ કરી છે. જ્હોન આ ફિલ્‍મમાં ગેંગ્ગસ્ટરમાં અમર્તીયન રાવના કિરદારમાં છે. જેમણે 90ના દાયકામાં મુંબઇમાં રાજ કર્યું હતું. જ્યારે, ઇમરાન આ ફિલ્મમાં એક પોલીસ ઓફિસરના કીરદારમાં છે. જેમનો ઉદ્દેશ્ય આ ગેંગ્ગસ્ટરોને મારવાનો હતો.

આ પણ વાંચો:અક્ષય કુમાર 'રામ સેતુ' ના મુહૂર્ત શોટ માટે અયોધ્યા જશે

આ મુંબઇની નહીં, બોમ્બેની કહાની

ટ્રેલરમાં જ કહેવામાં આવ્યું હતું કે, આ મુંબઇની નહીં, બોમ્બેની કહાની છે. તેમાં જ્યારે રસ્તાઓ પર ગેંગસ્ટરોના નિયમો ચાલતા હતા ત્યારે, ગેંગવોર દરેક ચોક પર જોવા મળતા હતા. બે મોટા ગુંડાઓ બોમ્બે ઉપર તેમનું શાસન ઇચ્છતા હતા. એક અમર્ત્ય રાવ (જ્હોન અબ્રાહમ) અને બીજો હતો ગાયતોંડે (અમોલ ગુપ્તે) હતો. આમ, જંગલનો રાજા એક જ હોઈ શકે તેથી, અમરત્ય અને ગાયતોંડે વચ્ચે શરૂઆતથી જ દુશ્મનાવટ છે. આ દુશ્મનાવટમાં અમર્ત્યને ભાઉ (મહેશ માંજરેકર)નો ટેકો મળે છે, જ્યારે મોટા ઉદ્યોગપતિઓ ગાયતોંડેની સાથે ઉભા છે.

આ પણ વાંચો:પ્રિયંકા ચોપરા અને નિક જોનસે ઓસ્કરના નોમિનેશન્સની કરી જાહેરાત

ABOUT THE AUTHOR

...view details