ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ગર્લફ્રેન્ડ્ર અદિતિ સાથે મોહિત રૈનાએ કર્યા લગ્ન

મહાદેવ અને ઉરી ફેઇમ મોહિત રૈનાએ ગર્લફ્રેન્ડ અદિતિ સાથે લગ્ન(mohit raina marriage) કરી લીધા છે. અભિનેતાએ આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

મોહિત રૈનાએ કર્યા લગ્ન
મોહિત રૈનાએ કર્યા લગ્ન

By

Published : Jan 2, 2022, 9:07 PM IST

ન્યૂઝ ડેસ્ક:જાણિતી સીરિયલદેવો કે દેવ મહાદેવ માં ભગવાન શિવની ભૂમિકા ભજવનાર માહિત રૈના ઘણો પોપ્યુલર છે અને તેણે નવા વર્ષે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સને સરપ્રાઇઝ આપ્યું છે. મોહિતે લગ્ન કરી લીધા(mohit raina marriage) અને તેની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. મોહિત રૈનાએ(devon ke dev mahadev fame mohit raina) ના ફક્ત પોતાની સુંદર પત્નીનો ફોટો શેર કર્યો સાથે જ એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાના દિલની વાત પણ કહી હતી.

ગર્લફ્રેન્ડ્ર અદિતિ સાથે મોહિત રૈનાએ કર્યા લગ્ન

મોહિત આ તસવીરમાં પોતાની પત્ની સાથે આ મંડપમાં જોવા મળ્યો હતો. તેમણે ક્રીમ કલરની શેરવાની પહેરી હતી તેની પત્નીએ કલરફૂલ લહેંગો પહેર્યો હતો, સાથે જ લીલા રંગનો દુપટ્ટો પહેર્યો હતો

મોહિત રૈનાએ કર્યા લગ્ન

લગ્નનો વીડિયો શેર કરતાં અભિનેતાએ જણાવ્યું હતું કે કોઇ પણ તકલીફ પ્રેમને રોકી શકતી નથી. તમામ તકલીફોને પ્રેમ દૂર કરી શકે છે પ્રેમ છલાંગ લગાવે છે. પોતાની મંઝીલ સુધી પહોંચવા માટે આશાથી ભરેલો પ્રેમ દરેક દિવાલ ફાંગી જાય છે. આજ આશા અને માં-બાપના આશિર્વાદથી અમે બે નહીં પણ એક થયા(mohit raina marriage) છીએ. નવા જીવનની યાત્રામાં તમારા બધાના પ્રેમ અને આર્શિવાદની જરૂર છે. અદિતી અને મોહિત.

ગર્લફ્રેન્ડ્ર અદિતિ સાથે મોહિત રૈનાએ કર્યા લગ્ન

આ પણ વાંચો:Javed Akhtar Defamation case : અભિનેત્રી કંગના રનૌતને કોર્ટે રાહત ન આપી, અરજી નામંજૂર

Fim RRR Release : ફિલ્મ RRR 7 જાન્યુઆરીએ રિલીઝ નહીં થાય, નિર્માતાઓએ લીધો નિર્ણય

ABOUT THE AUTHOR

...view details