ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે તેમના ટ્વીટર એકાઉન્ટ પર કલેક્શન શેર કરતા લખ્યું, "મરજાવાંએ ત્રીજા દિવસે મારી છલાંગ, હેલ્ધી વીકેન્ડ, સિંગલ સ્ક્રીન કરતા કમાણી વધુ, સોમવારનો બિઝનેસ નિર્ણાયક. શુક્રવારે 7.03 કરોડ, શનિવારે 7.21 કરોડ અને રવિવારે 10.18 કરોડ, ટોટલ 24.42 કરોડ.
અઠવાડિયાને અંતે 'મરજાવાં'એ કરી 24.42 કરોડની કમાણી - marjaavaan first week end collection
મુંબઇ: સિદ્દાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ સ્ટારર લેટેસ્ટ એક્શન ડ્રામા ફિલ્મ 'મરજાવાં એ અઠવાડિયાને અંતે સારી કમાણી કરી છે. ફિલ્મે શનિવારે 7.21 કરોડ કમાયા અને રવિવારે 10.18 કરોડ કમાયા હતાં.
અઠવાડિયાને અંતે 'મરજાવાં'એ કરી 24.42 કરોડની કમાણી
આ ફિલ્મમાં સિદ્દાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ ઉપરાંત તારા સુતરિયા મુખ્ય ભૂમિકામાં છે. મિલાપ ઝવેરી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 15 નવેમ્બરે રીલિઝ થઇ હતી.
TAGGED:
latest bollywood news