- બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત
- મલ્લિકાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- મલ્લિકાએ હોલિવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું
ન્યૂઝ ડેસ્ક:બોલિવુડની બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવત અત્યારે પેરિસમાં છે. અહીંથી તે અવારનવાર પોતાના નવા નવા ફોટોઝ-વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ મલ્લિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મલ્લિકા સ્ટાઈલ સાથે વોકિંગ અને ડાન્સ કરી રહી છે. આ ઉપરાંત વીડિયોમાં પેરિસનો એફિલ ટાવર પણ જોવા મળી રહ્યો છે. મલ્લિકાના ફેન્સને તેનો આ વીડિયો ઘણો પસંદ પડી રહ્યો છે.
આ પણ વાંચો- મલાઈકા અરોરા બની અમદાવાદની મહેમાન, શહેરની એક જાણીતી રેસ્ટોરન્ટમાં લીધું ગુજરાતી ભોજન